રાજકીય તેમજ સરકારી અનામત સંઘર્ષ સમિતિની ૩૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળી સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ કાંતિ રાંદેરિયાની આગેવાની હેઠળ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું.

નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે કલેકટરના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.
Comments
Post a Comment