સુરત મજુરા ના ધારાસભ્ય *હર્ષ સંઘવી* કોરોના પોઝિટિવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ...ખુદ *ધારાસભ્ય* ને પોતાના સરકાર નિ *સરકારી હોસ્પિટલ* પર ભરોસો નથી એટલે *પ્રાઇવેટ હોસ્પિટલમાં* કોરોના ની ટ્રીટમેન્ટ કરાવે છે અને બીજી વાત એ કે *સરકારી હોસ્પિટલ* એમના પોતાના વિસ્તારની છે છતાં પણ *પ્રાઇવેટ* માં કોરોના ની સારવાર એ સૂચવે છે કે *ધારાસભ્ય* ને પોતાના વિસ્તારના કામ અને ખુદના કામ પર ભરોસો નથી,
બધા ને જિંદગી વહાલી જ હોય સાહેબ *સરકારી હોસ્પિટલ* નું લેવલ ઊંચુ લાવવાનો પ્રયાસ કરો
નાગરિકો ને બીજું કઈ ના આપો તો કઈ નહીં પણ સારી *આરોગ્ય સુવિધાઓ*, *સારા રોડ રસ્તા* *પીવાનું સ્વચ્છ પાણી* તો આપો
🇮🇳🇮🇳
Comments
Post a Comment