નેતા ને મારવા આવેલો શાર્પ શૂટર પકડાઈ ગયો પરંતુ સૈનિક ને મારવા ૩૦૦ કિલો આર. ડી. એક્સ લાવવા વાળો હજુ સુધી નઈ પકડાયો.
-૭૦ માળની બિલ્ડિંગ બની જસે પણ ૪ માળ સુધી ફાયર ની સીડી નહિ પોહચે.
-સુરત સ્વચ્છતા માં બીજા નંબરે પણ વરસાદ આવે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન દરિયાની વચ્ચે અંદબાર નિકોબાર માં હોય તેવું લાગે.
લોક ડાઉન માં લોકો ક્યાં છે તે ડ્રોન થી ખબર પડે પણ ચોમાસા માં ક્યાં રોડ પર ખાડા છે તે ના દેખાય.
- કોરોના ફક્ત સુરત ના જ રત્ન કલાકારો જ ફેલાવે બાકી રાજકારણી તો રેલી કરીને કોરોના ની રસી જ ગોતે.🙇♂️
Comments
Post a Comment